પ્રે.કૃ. 10:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેની સાથે વાત કરતાં કરતાં પિતર અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકઠાં થયેલાં જોયાં; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તેની સાથે વાતો કરતો કરતો તે અંદર ગયો, ત્યારે તેણે ઘણાંને એકત્ર થયેલાં જોયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 વાત કરતાં કરતાં પિતર કર્નેલ્યસ સાથે ઘરમાં ગયો. ઘરમાં તેણે ઘણા માણસો એકત્ર થયેલા જોયા. Viz kapitolaપવિત્ર બાઈબલ27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું. Viz kapitola |