પ્રે.કૃ. 10:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓએ હાંક મારીને પૂછ્યું કે, સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં રોકાયેલ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેઓએ હાંક મારીને પૂછયું, “સિમોન, જેનું બીજું નામ પિતર છે, તે શું અહીં ઊતર્યો છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમણે હાંક મારીને પૂછયું, “સિમોન પિતર નામે અહીં કોઈ મહેમાન છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?” Viz kapitola |