Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 10:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 [ત્યારે] એવી વાણી [તેના સાંભળવામાં] આવી કે, “પિતર, ઊઠ; મારીને ખા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 એક અવાજ સંભળાયો, “પિતર, ઊઠ, મારીને ખા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 10:13

Následuj nás:

Reklamy


Reklamy