પ્રે.કૃ. 10:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેમાં પૃથ્વી પરનાં સર્વ જાતનાં ચોપગા તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેમાં પૃથ્વી પરનાં બધી જાતનાં ચોપગાં તથા પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેમાં પૃથ્વી પરનાં સર્વ પ્રકારનાં ચાર પગવાળા પ્રાણીઓ, પેટે ચાલતાં પ્રાણીઓ અને આકાશમાં ઊડનારાં પક્ષીઓ હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં. Viz kapitola |