પ્રે.કૃ. 10:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે ભૂખ્યો થયો, અને તેને ભોજન કરવાની ઇચ્છા થઈ; પરંતુ તેઓ રસોઈ તૈયાર કરતા હતા તે સમયે પિતર મૂર્છાગત થયો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તે ભૂખ્યો થયો, અને તેને ખાવાની ઇચ્છા થઈ; પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાંગત થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તે ભૂખ્યો થયો અને તેને જમવું હતું. ભોજન તૈયાર થઈ રહ્યું હતું ત્યારે તેને સંદર્શન થયું. Viz kapitolaપવિત્ર બાઈબલ10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું. Viz kapitola |