2 તિમોથી 4:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 એરાસ્તસ કરિંથ શહેરમાં રહ્યો. વળી ત્રોફિમસને, મેં મિલેતસ શહેરમાં છોડી દીધો કેમ કે તે બીમાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 એરાસ્તસ કરિંથમાં રહી ગયો. અને ત્રોફીમસને માંદો પડયાને લીધે મેં મિલેતસમાં રહેવા દીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એરાસ્તસ કોરીંથમાં રહ્યો છે અને ત્રોફિમસ માંદો હોવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 એરાસ્તસ કરિંથમાં રહ્યો અને મેં ત્રોફિમસને બિમાર હતો તેથી મિલેતસમાં રાખ્યો છે. Viz kapitola |