Online Bible

- Reklamy -




2 થેસ્સલોનિકીઓ 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી તેને [નિર્માણ થયેલે સમયે] પ્રગટ થતાં શું અટકાવે છે તે હવે તમે સમજો છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેને પ્રગટ થતાં શું અટકાવે છે તે તમે જાણો છો. નિયત સમયે એ દુષ્ટ પ્રગટ થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 અને તમે જાણો છો કે હવે તે દુષ્ટ માણસને શું અટકાવી રહ્યું છે. અત્યારે તેને અટકાવવામાં આવ્યો છે જેથી કરીને યોગ્ય સમયે તે પ્રકટ (આવશે) થઈ શકશે.

Viz kapitola kopírovat




2 થેસ્સલોનિકીઓ 2:6

Následuj nás:

Reklamy


Reklamy