૨ શમુએલ 9:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી દાઉદ રાજાએ માણસ મોકલી તેને લો-દબારથી આમ્મીએલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યારે દાઉદ રાજાએ તેને લો-દરબારથી આમિયેલના દીકરા માખીરને ઘેરથી તેડી મંગાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી રાજાએ તેને બોલાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 આથી દાઉદે યોનાથાનના પુત્રને લોદબારના આમ્મીએલના પુત્ર માંખીરને ત્યાંથી તેડી મંગાવ્યો. Viz kapitola |