Online Bible

- Reklamy -




૨ શમુએલ 9:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને મફીબોશેથનો મિખા નામે એક નાનો દિકરો હતો. સીબાના ઘરમાં જે રહેતા હતા તે બધા મફીબોશેથના ચાકર હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 મફીબોશેથને મિખા નામે એક યુવાન પુત્ર હતો. સીબાના કુટુંબના બધા સભ્યો મફીબોશેથના નોકર બન્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 મફીબોશેથને મીખા નામનો નાનો પુત્ર હતો. સીબાના કુટુંબનાં બધાં જ માંણસો મફીબોશેથના નોકર હતાં.

Viz kapitola kopírovat




૨ શમુએલ 9:12

Následuj nás:

Reklamy


Reklamy