Online Bible

- Reklamy -




૨ શમુએલ 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા માલિક રાજાએ મને જે સર્વ આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે હું તારો દાસ વર્તીશ.” રાજાએ કહ્યું, “મફીબોશેથ રાજાઓના દીકરા સમાન મારી મેજ પર જમશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા ધણી રાજાએ પોતાના દાસને જે સર્વ આજ્ઞા કરી છે, તે પ્રમાણે તમારો દાસ વર્તશે.” [રાજાએ કહ્યું,] “મફીબોશેથ તો રાજાના એક દિકરાની જેમ મારી મેજ પર જમશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 સીબાએ જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના કહેવા પ્રમાણે હું બધું કરીશ.” એમ મફીબોશેથ રાજાના એક પુત્રની માફક રાજાની સાથે જ જમતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 સીબાએ જવાબ આપ્યો, “આપ નામદારની બધી આજ્ઞા આ સેવક ઉઠાવશે.” આમ, મફીબોશેથના રાજાના કુંવરની જ જેમ રાજા સાથે ભોજન કરતો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 9:11

Následuj nás:

Reklamy


Reklamy