૨ શમુએલ 7:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 હવે, હે પ્રભુ યહોવા, તમે ઈશ્વર છો, ને તમારાં વચનો સત્ય છે, ને તમે તમારા સેવકને આ ઉત્તમ વરદાન આપ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 હે પ્રભુ પરમેશ્વર, તમે તો ઈશ્વર છો. તમારાં વચન અફર છે અને મને આ અદ્ભુત વચન આપ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ28 ઓ સર્વસમર્થ યહોવા, તમે જ દેવ છો અને તમાંરાં વચનો સત્ય છે. તમે આ સર્વ આશીર્વાદોનું વચન મને આપ્યું છે. Viz kapitola |