૨ શમુએલ 6:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ પર્વત પરથી અબીનાદાબના ઘરેથી ઈશ્વરના કોશને લાવતા હતા. આહ્યો કોશ આગળ ચાલતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ગિબયામાં અબીનાદાબનું ઘર હતું ત્યાંથી તેઓ તે [ગાડા] ને ઈશ્વરના કોશ સહિત લાવતા હતા. અને આહયો કોશ આગળ ચાલતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 આહિયો તો કરારપેટીની આગળ ચાલતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ4 આમ તેઓએ ટેકરી પરના અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ બહાર કાઢી લીધો, ઉઝઝાહ ગાડામાં પવિત્રકોશ સાથે હતો અને આહયો ગાડાઁની આગળ ચાલતો હતો. Viz kapitola |