૨ શમુએલ 6:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આ રીતે દાઉદ તથા ઇઝરાયલના સર્વ લોકો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને ચાલતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 એમ દાવિદ તથા સર્વ ઇઝરાયલીઓ જયજયકારના પોકાર અને રણશિંગડાના નાદ સાથે ઈશ્વરની કરારપેટી યરુશાલેમ લઈ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ સાથે હર્ષથી નાચતા હતા અને રણશિંગા વગાડતા, ગાતા અને નાચતા પવિત્રકોશને નગરમાં લઈ આવ્યાં. Viz kapitola |