૨ શમુએલ 6:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદે ઇઝરાયલમાંથી પસંદ કરેલા ત્રીસ હજાર માણસોને ફરીથી એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દાઉદે ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકત્ર કર્યા. તે ત્રીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 દાવિદે ફરીવાર ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર ચુનંદા સૈનિકોને એકઠા કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ1 દાઉદે ફરીથી ઇસ્રાએલમાં આશરે 30,000 માંણસોનું લશ્કર બનાવવા માંટે સર્વમાં સારામાં સારા સૈનિકોને એકઠાં કર્યા. Viz kapitola |