૨ શમુએલ 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ, દાઉદે તો સિયોનનો કિલ્લો કબજે કર્યો. તે હવે દાઉદનું નગર કહેવાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તોપણ દાઉદે સિયોનનો કિલ્લો કબજે કરી લીધો. તે જ દાઉદનું નગર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 (પણ દાવિદે તો એમનો સિયોનનો કિલ્લો જીતી લીધો અને તે ‘દાવિદનગર’ તરીકે જાણીતો થયો.) Viz kapitolaપવિત્ર બાઈબલ7 પરંતુ દાઉદે તો સિયોનનો ગઢ કબજે કર્યો, જે પછીથી દાઉદનું નગર બની ગયું. Viz kapitola |