૨ શમુએલ 5:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ઈશ્વરે જેમ દાઉદને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓનો સંહાર કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જેમ યહોવાએ દાઉદને આજ્ઞા આપી હતી, તેમ તેણે કર્યું. અને તેણે ગેબાથી ગેઝેર સુધી પલિસ્તીઓને માર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 દાવિદે પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યુ અને તેણે પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝેર સુધી નસાડીને માર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ25 દાઉદે યહોવાની સૂચના પ્રમાંણે કર્યુ; અને પલિસ્તીઓને ગેબાથી છેક ગેઝર સુધી માંર્યા. Viz kapitola |