૨ શમુએલ 5:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી પલિસ્તીઓ ફરીથી પાછા આવ્યા અને રફાઈમની ખીણમાં ફેલાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પલિસ્તીઓ ફરીથી પાછા આવીને રફાઈમના નીચાણમાં પસર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પછી પલિસ્તીઓ રફાઈમની ખીણમાં ફરીથી ગયા અને તેનો કબજો લીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ22 પલિસ્તીઓએ ફરીવાર હુમલો કરીને રફાઈમની ખીણ કબજે કરી ત્યાં છાવણી નાખી. Viz kapitola |