૨ શમુએલ 5:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 દાઉદે જાણ્યું કે ઈશ્વરે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેમણે તેમનું રાજય પોતાના લોક ઇઝરાયલને ખાતર ગૌરવવાન કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે, ને તેમણે પોતાના લોક ઇઝરાયલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 એ પરથી દાવિદને લાગ્યું કે પ્રભુએ તેને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને પોતાના લોક ઇઝરાયલને લીધે રાજ્યને વૈભવશાળી બનાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ12 દાઉદને પ્રતીતિ થઈ “કે દેવે તેને રાજા બનાવ્યો છે અને તેના રાજયને ઇસ્રાએલને માંટે પદ ગૌરવ તેના લોકો માંટે વધારી આપ્યું હતું.” Viz kapitola |