૨ શમુએલ 3:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 રાજાએ પોતાના ચાકરોને કહ્યું કે, “શું તમે જાણો છો કે, આજે ઇઝરાયલમાં એક રાજકુમાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 અને રાજાએ પોતાના ચાકરોને કહ્યું, “શું તમે નથી જાણતા કે આજે ઇઝરાયલમાં એક સરદાર તથા મહાન પુરુષ મરણ પામ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 રાજાએ પોતાના અધિકારીઓને કહ્યું, “તમને નથી લાગતું કે આજે ઇઝરાયલનો મહાન આગેવાન મરણ પામ્યો છે? Viz kapitolaપવિત્ર બાઈબલ38 દાઉદે પોતાના માંણસોને કહ્યું, “તમે જાણો છો કે આજે ઇસ્રાએલમાં એક મહાન નેતા મૃત્યુ પામ્યો છે. Viz kapitola |