૨ શમુએલ 3:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 તેથી સર્વ લોકો તથા સર્વ ઇઝરાયલીઓ જાણી શક્યા કે નેરના દીકરા આબ્નેરને મારવામાં રાજાની ઇચ્છા ન હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 તે પરથી તે દિવસે સર્વ લોક તથા સર્વ ઇઝરાયલે જાણ્યું કે, નેરનો દિકરા આબ્નેરના ખૂનમાં રાજાનો હાથ ન હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 દાવિદના સર્વ માણસો અને ઇઝરાયલના સર્વ લોકો સમજયા કે આબ્નેરના ખૂનમાં રાજાનો હાથ નથી. Viz kapitolaપવિત્ર બાઈબલ37 તે દિવસે યહૂદાના લોકો અને ઇસ્રાએલના બધા લોકો સમજી શકયા કે નેરના પુત્ર આબ્નેરના ખૂન માંટે રાજાને દોષ આપવો ન જોઇએ કારણકે તેણે આબ્નેરને માંરવા હૂકમ કર્યો ન હતો. Viz kapitola |