૨ શમુએલ 3:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તારા હાથ બંધાયા ન હતા. તારા પગમાં બેડીઓ ન હતી. જેમ અન્યાયીના દીકરાઓ આગળ માણસ માર્યો જાય તેમ તું માર્યો ગયો છે.” સર્વ લોકોએ ફરી એક વાર તેના માટે વિલાપ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તારા હાથ બંધાયા ન હતા, કે તારા પગમાં બેડીઓ નખાઈ ન હતી; દુષ્ટ માણસોથી કોઇ માર્યો જાય, તેની જેમ તું માર્યો. સર્વ લોકોએ ફરીથી તેની [કબર] પર શોક કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 ન તો તેના હાથ બાંધેલા હતા, ન તો તેના પગ સાંકળે બાંધેલા હતા. છતાં જેમ ખૂનીઓને હાથે કોઈ માર્યો જાય તેમ તે માર્યો ગયો.” Viz kapitolaપવિત્ર બાઈબલ34 તારા હાથ બાંધવામાં આવ્યા નહોતાં, તારા પગમાં બેડીઓ નંખાઈ નહોતી; કોઈ ખૂનીને હાથે મરે તેમ તું મર્યો; દુષ્ટજનોના કપટનો તું ભોગ બન્યો.” અને આમ ફરીવાર બધા લોકોએ આક્રંદ કર્યો. Viz kapitola |