૨ શમુએલ 3:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 આમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોનના યુદ્ધમાં મારી નાખ્યો હતો. તેનું વેર વાળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 એમ યોઆબે તથા તેના ભાઈ અબિશાયે આબ્નેરને મારી નાખ્યો, કેમ કે તેણે તેઓના ભાઈ અસાહેલને ગિબ્યોન પાસે લડાઈમાં મારી નાખ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 આમ, આબ્નેરે ગિબ્યોન ખાતેના યુદ્ધમાં અસાહેલને મારી નાખ્યો હતો તેનું વેર લેવા યોઆબ અને તેના ભાઈ અબિશાયે આબ્નેરનું ખૂન કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ30 આમ, યોઆબ અને તેના ભાઈ અબીશાયે આબ્નેરને માંરી નાખ્યો, કારણ, તેણે ગિબયોનના યુદ્ધમાં તેમના ભાઈ અસાહેલને માંરી નાખ્યો હતો. Viz kapitola |