૨ શમુએલ 3:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તો હવે તે કામ કરો, કેમ કે ઈશ્વરે દાઉદ વિષે કહ્યું છે કે, ‘મારા સેવક દાઉદની મારફતે હું મારા ઇઝરાયલી લોકોને પલિસ્તીઓના અને સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તો હવે તે કામ કરો; કેમ કે યહોવાએ દાઉદ વિષે કહ્યું છે, ‘મારા સેવક દાઉદને હાથે હું મારા ઇઝરાયલ લોકને પલિસ્તીઓના હાથમાંથી તથા તેઓના સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 હવે તમારે માટે તક છે. પ્રભુનો આ સંદેશ યાદ કરો: ‘હું મારા સેવક દાવિદ દ્વારા મારા ઇઝરાયલી લોકને પલિસ્તીઓ અને અન્ય સર્વ શત્રુઓના હાથથી બચાવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેથી અત્યારે તે કરવા માંટે ખરો સમય છે, કારણ કે, યહોવાએ દાઉદની વિષે કહેલું, કે, ‘માંરા સેવક દાઉદ દ્વારા હું સર્વ ઇસ્રાએલીઓને પલિસ્તીઓ અને તેમના બધા દુશ્મનોના હાથમાંથી છોડાવીશ.’” Viz kapitola |