૨ શમુએલ 3:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 આબ્નેરે ઇઝરાયલના વડીલો સાથે વાતચીત કરીને કહ્યું, “ભૂતકાળમાં તમે દાઉદને તમારો રાજા બનાવવા માટે પ્રયત્ન કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 આબ્નેરે ઇઝરાયલના વડીલોની સાથે વાતચીત કરીને કહ્યું, “ગતકાળમાં તમારો રાજા થવા માટે તમે દાઉદને માગતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 આબ્નેરે ઇઝરાયલના આગેવાનો સાથે મંત્રણા કરતાં કહ્યું, “લાંબા સમયથી તમે દાવિદ તમારો રાજા બને એવી માંગણી કરતા રહ્યા છો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 તે સમય દરમ્યાન આબ્નેરે ઇસ્રાએલના આગેવાનો સાથે વાટાઘાટ કરી હતી. “તમે કયારના દાઉદ તમાંરો રાજા થાય તેમ ઈચ્છતા આવ્યા છો. Viz kapitola |