૨ શમુએલ 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેનો પતિ બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો, ત્યારે આબ્નેરે તેને કહ્યું, “હવે ઘરે પાછો જા.” તેથી તે પાછો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેનો ધણી બાહુરીમ સુધી રડતો રડતો તેની પાછળ ગયો. ત્યારે આબ્નેરે તેને કહ્યું, “ચાલ, પાછો જા.” એટલે તે પાછો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પાલ્ટીએલ બાહુરીમનગર સુધી તેની પાછળ રડતો રડતો ગયો, પણ આબ્નેરે કહ્યું, “તારે ઘેર પાછો જા.” એટલે તે ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ16 પાલ્ટીએલ બાહુરીમ સુધી તેની પાછળ રડતો રડતો આવ્યો, પણ આબ્નેરે તેને કહ્યું, “ઘેર પાછો જા.” એટલે તે પાછો ગયો. Viz kapitola |