૨ શમુએલ 3:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને ઇશ-બોશેથે માણસ મોકલીને તેના ઘણી પાસેથી, એટલે લાઈશના દિકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેથી ઇશબોશેથે મીખાલને તેના પતિ એટલે લાઇસના પુત્ર પાલ્ટીએલ પાસેથી બોલાવી લીધી. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેથી ઈશબોશેથ મીખાલને તેના પતિ લાઈશના પુત્ર પાલ્ટીએલ પાસેથી લાવવા મોકલ્યા. Viz kapitola |