૨ શમુએલ 24:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એમ આખા દેશમાં સ્થળે ફરીને વસ્તી ગણતરી કરી. નવ મહિના અને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 એમ આખા પ્રદેશમાં સ્થળે સ્થળે ફરીને નવ માસ ને વીસ દિવસે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આમ નવ માસ અને વીસ દિવસ પછી આખા દેશમાં મુસાફરી કરીને તેઓ યરુશાલેમ પાછા ફર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 આમ, તેઓ આખા દેશમાં ફર્યા અને નવ મહિના ને વીસ દિવસ પછી તેઓ પાછા યરૂશાલેમ આવ્યા. Viz kapitola |