૨ શમુએલ 24:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યોઆબે રાજાને કહ્યું, “લોકો ગમે તેટલાં હોય, તો પણ તમારા પ્રભુ ઈશ્વર તેઓને સોગણાં વધારો અને તું મારો માલિક રાજા પોતાની આંખે તે જુએ. પણ હે રાજા આ વાતમાં તું કેમ આનંદ માને છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યોઆબે રાજાને કહ્યું, “લોકો ભલે ગમે તેટલા હોય, તેઓને તમારો ઈશ્વર યહોવા સોગણા વધારો, ને મારા મુરબ્બી રાજા પોતાની આંખે તે જુઓ; પણ મારા મુરબ્બી રાજા આ વાતમાં કેમ આનંદ માને છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પણ યોઆબે રાજાને જવાબ આપ્યો, “રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુ ઈઝરાયલના લોકો અત્યારે છે તે કરતાં તેમને સો ગણા વધારો અને આપ તે જોવા જીવતા રહો. પરંતુ હે રાજા, મારા માલિક, આ બાબતમાં આપને શો રસ છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ3 પણ યોઆબે કહ્યું, “આપના દેવ યહોવા આપને સો ગણા વધારે લોકો આપે. અને આપની આંખો આ થતી જૂઓ! પણ આપને લોકોની સંખ્યા ગણવાનો આ વિચાર શાથી આવ્યો?” Viz kapitola |