૨ શમુએલ 23:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જે સમયે દાઉદ ડુંગર પર ગઢમાં હતો, ત્યારે લૂંટ કરવા આવેલા પલિસ્તીઓએ બેથલેહેમને કબજે કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 દાઉદ ત્યારે ગઢમાં હતો, ને પલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એ સમયે દાવિદ કિલ્લેબંધીવાળા પર્વત પર રહેતો હતો અને પલિસ્તીઓની એક ટુકડીએ બેથલેહેમ કબજે કર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ14 બીજીવાર ત્યારે દાઉદ ગઢમાં રહેતો હતો. પલિસ્તી સૈનિકોની ટૂકડી બેથલેહેમમાં હતી. Viz kapitola |