Online Bible

- Reklamy -




૨ શમુએલ 23:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્રીસ સૈનિકોમાંથી ત્રણ લોકો ત્યાંથી કાપણીના સમયે દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગયા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમની ખીણમાં છાવણી નાખેલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્રીસ મુખ્ય માણસોમાંથી ત્રણ જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલ્લામની ગુફામાં ગયા. અને પલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 કાપણીની શરૂઆતના સમયમાં ત્રીસ મુખ્ય શૂરવીરોમાંથી ત્રણ જણ અદુલ્લામની ગુફામાં દાવિદ પાસે ગયા. ત્યારે પલિસ્તીઓએ રફાઈમના ખીણપ્રદેશોમાં છાવણી નાખી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 કાપણીના સમયે શરૂઆતમાં જયારે પલિસ્તીઓની એક ટુકડી રફાઈમની ખીણમાં હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ તે વખતે અદુલ્લામની ગુફામાં રહેતા દાઉદ સાથે જોડાયા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 23:13

Následuj nás:

Reklamy


Reklamy