૨ શમુએલ 23:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ શામ્માએ ખેતરની વચ્ચે ઊભા રહીને ખેતરનું રક્ષણ કર્યું. અને પલિસ્તીઓને મારી નાખ્યા ઈશ્વરે તેને મોટો વિજય આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું, ને પલિસ્તીઓને મારી નાખ્યા. અને યહોવાએ મોટો જ્ય પમાડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 ઇઝરાયલીઓ પલિસ્તીઓ પાસેથી ભાગ્યા. પણ શામ્માએ રણક્ષેત્રમાં અડગ રહીને પોતાની હરોળ સાચવી રાખી અને પલિસ્તીઓને મારી નાખ્યા. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ12 પણ શામ્માંહ ખેતરની વચ્ચે ઊભો રહ્યો, ખેતરનું રક્ષણ કર્યુ અને પલિસ્તીઓને હરાવી દીધા. તે દિવસે પણ યહોવાએ મોટો વિજય અપાવ્યો હતો. Viz kapitola |