૨ શમુએલ 22:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે મૃત્યુનાં મોજાંએ મને ઘેરી લીધો હતો, દુષ્ટ [માણસોની] રેલોએ મને બીવડાવ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 વિકરાળ મોજાં મારી ચોતરફ ફરી વળ્યાં હતાં; વિનાશના મોજાં મારી પર ઉછળતાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 માંરા ઉપર મોતનાં મોજાં ચારેબાજુથી ફરી વળ્યાં હતાં, અને તે પૂરે મને બીવડાળ્યો અને મને મોતના સ્થળે ઘસડી રહ્યું હતું. Viz kapitola |