૨ શમુએલ 22:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, જે લોકોને મારી સત્તા નીચે લાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકોને મારી સત્તા નીચે લાવી રાખે છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 તે મને મારા શત્રુઓ પર પૂરો બદલો લેવા દે છે; અન્ય રાષ્ટ્રોને તે મારે તાબે કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ48 દેવે માંરા માંટે થઇને માંરા દુશ્મનો ઉપર વેર વાળ્યું, તેમણે દેશોને અંકુશમાં રાખવાની સત્તા મને આપી છે. Viz kapitola |