Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. તેઓ મારા પગ આગળ પડ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 મેં તેઓનો સંહાર કર્યો છે, તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ ફરી ઊઠી ન શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 હું તેમને મારીને પાડી દઉં છું અને તેઓ ઊભા થઈ શક્તા નથી; તેઓ મારા પગ પાસે પટકાઈ પડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

39 મેં માંરા શત્રુઓનો નાશ કર્યો છે, મેં તેઓનો સંપૂર્ણ પણે નાશ કર્યો છે. તેઓ પાછા ઊભા થઇ શકશે નહિ, તેઓ અહીં માંરા પગ નીચે પડ્યાં છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:39

Následuj nás:

Reklamy


Reklamy