Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 તમે મારાં પગલાં નીચે જગા વિશાળ કરી છે, અને મારા પગ સરકી ગયા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 મારાં પગલાં માટે તમે વિશાળ જગ્યા આપી છે, અને મારા પગ સરકી ગયા નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

37 યહોવા માંરા પગો અને પગની ઘૂંટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:37

Následuj nás:

Reklamy


Reklamy