Online Bible

- Reklamy -




૨ શમુએલ 22:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; અને તમારી કૃપાદષ્ટિએ મને મોટો કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 હે પ્રભુ, તમે મને તમારા ઉદ્ધારની ઢાલ આપી છે, તમારી મમતાથી તમે મને મહાન બનાવ્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે. અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.

Viz kapitola kopírovat




૨ શમુએલ 22:36

Následuj nás:

Reklamy


Reklamy