૨ શમુએલ 22:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તે મારા હાથોને લડતાં શીખવે છે. તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 તે મારા હાથને લડાઈની તાલીમ આપે છે; મારા ભુજ કાંસાનું મજબૂત ધનુષ પણ તાણી શકે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ35 યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે, અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે. Viz kapitola |