૨ શમુએલ 22:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તે મારા પગને હરણીના [પગ] જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 તે મારાં પગલાં હરણનાં જેવાં ચપળ બનાવે છે;* ઉચ્ચસ્થાનો પર તે મને સલામત રાખે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ34 યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે, અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે. Viz kapitola |