૨ શમુએલ 22:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેમણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષીઓથી મને બચાવ્યો; કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેમણે મને મારા શક્તિશાળી શત્રુઓથી અને મારો તિરસ્કાર કરનારાઓથી બચાવ્યો; મારા શત્રુઓ મારે માટે બહુ જ શક્તિશાળી હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો, માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો. Viz kapitola |