૨ શમુએલ 21:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ દાઉદ રાજાએ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા એયાહની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રિયેલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મિખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દિકરા આયાની દિકરી રિસ્પાને પેટે થયા હતા તેઓને, તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દિકરા આદ્રીએલના જે પાંચ દિકરા શાઉલની દિકરી મેરાબને પેટે થયા હતા, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પણ તેણે આયાની પુત્રી રિસ્પાથી થયેલા શાઉલના બે પુત્રો એટલે કે આર્મોની તથા મફીબોશેથને લીધા, વળી તેણે મહોબા નગરના બાર્ઝિલ્લાયના પુત્ર આદીએલને શાઉલની પુત્રી મેરાબથી થયેલા પાંચ પુત્રો પણ લીધા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 દાઉદે રિસ્પાહ અને શાઉલના પુત્રો અમોર્ની અને મફીબોશેથને પણ આપ્યા અને શાઉલની પુત્રી મેરાબના જે મહોલાહના બાઝિર્લ્લાય આદ્રીયેલની પત્ની હતી તેના પાંચ પુત્રોને પણ, Viz kapitola |