૨ શમુએલ 21:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક ઊંચો કદાવર માણસ હતો, તેના બન્ને હાથને છ આંગળી તથા બન્ને પગને છ આંગળી એમ બધી મળીને ચોવીસ આંગળીઓ હતી. તે પણ રફાહનો વંશજ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 વળી ફરીથી ગાથ પાસે યુદ્ધ થયું, ત્યાં એક મોટો કદાવર માણસ હતો, જેના દરેક હાથમાં છ છ આંગળાં ને દરેક પગે છ છ આંગળાં, એટલે એકંદરે ચોવીસ આંગળાં હતાં; તે પણ રફાના પેટનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પછી ગાથમાં બીજી એક લડાઈ થઈ. જેમાં એક રાક્ષસી કદનો યોદ્ધો હતો. તેને બન્ને હાથે છ છ આંગળીઓ હતી અને બંને પગે છ છ આંગળીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ20 ત્યારબાદ ફરીથી પલિસ્તીઓ સાથે ગાથમાં યુદ્ધ થયું, તેમાં એક મહાકાય યોદ્વો એવો હતો જેને તેના હાથમાં અને પગમાં છ છ આંગળીઓ હતી, તે પણ મહાકાય માંણસોના કુળનો હતો. Viz kapitola |