૨ શમુએલ 21:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દાઉદે ત્યાંથી શાઉલના હાડકાં તથા તેના દીકરા યોનાથાનના અસ્થિ લઈ લીધા, તેમ જ ફાંસીએ લટકાવેલાઓનાં હાડકાં તેઓએ એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે ત્યાંથી શાઉલનાં હાડકાં તથા તેના દીકરા યોનાથાનનાં હાડકાં લઈ આવ્યો. અને ફાંસીએ ચઢાવેલાઓનાં હાડકાં તેઓએ એક્ત્ર કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દાવિદે શાઉલ અને યોનાથાનનાં હાડકાં લીધાં અને જે સાત માણસોને ફાંસી દેવાઈ હતી તેમનાં હાડકાં પણ એકઠાં કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ13 દાઉદ શાઉલનાં અને તેના પુત્ર યોનાથાનનાં અસ્થિ ત્યાંથી લઈ આવ્યો, જે સાત જણને ફાંસી આપવામાં આવી હતી તેમનાં અસ્થિ પણ ભેગાં કરવામાં આવ્યાં. Viz kapitola |