Online Bible

- Reklamy -




૨ શમુએલ 21:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એયાહની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ આ જે કંઈ કર્યું તેની ખબર દાઉદને મળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને આયાની દીકરી રિસ્પાએ, એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યું હતું તેની ખબર દાઉદને મળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 આયાની પુત્રી શાઉલની ઉપપત્ની રિસ્પાના કાર્યની દાવિદને ખબર મળી એટલે તેણે ગિલ્યાદમાં આવેલા યાબેશના લોકો પાસે જઈને શાઉલ અને તેના પુત્ર યોનાથાનનાં હાડકાં મેળવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 જયારે દાઉદને આયાની પુત્રી રિસ્પાહે એટલે શાઉલની ઉપપત્નીએ જે કર્યુ હતું તેની જાણ થઈ,

Viz kapitola kopírovat




૨ શમુએલ 21:11

Následuj nás:

Reklamy


Reklamy