૨ શમુએલ 20:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને ત્રણ દિવસમાં મારી સામે ભેગા કર, તારે પણ અહીં મારી સામે હાજર રહેવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને ત્રણ દિવસની અંદર મારી પાસે ભેગા કર, ને તું અહીં હાજર થા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 રાજાએ અમાસાને કહ્યું, “યહૂદિયાના માણસોને એકઠા કરીને ત્રણ દિવસમાં અહીં પાછો આવી જા.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી રાજાએ અમાંસાને કહ્યું, “યહૂદાના માંણસોને લડવા માંટે ભેગા કર, અને ત્રણ દિવસમાં માંરી સમક્ષ પાછો હાજર થઈ જા.” Viz kapitola |