૨ શમુએલ 20:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અદોરામ વસૂલાતખાતા પર હતો અને અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અદોરામ વસૂલાતખાતા પર હતો; અહીલૂદનો દિકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અદોનીરામ વેઠ કરાવનારાઓનો ઉપરી હતો, અહિલૂદનો પુત્ર યહોશાફાટ મંત્રી હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 અદોરામ લોકો પાસે વેઠ કરાવવા માંટે જવાબદાર હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઐતિહાસીક બનાવોની નોધ રાખનાર હતો. Viz kapitola |