૨ શમુએલ 20:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો એમ કહેતા હતા, ‘લોકો આબેલમાં નિશ્ચે સલાહ પૂછશે,’ તેની સલાહથી તેમની વાતનો અંત આવતો હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ત્યારે તેણે કહ્યું, “પ્રાચીન કાળમાં લોકો કહેતા કે, લોકો આબેલમાં નિશ્ચે [સલાહ] પૂછશે; અને એમ કરીને તેઓ [તકરારી] વાતના નિર્ણય લાવતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેણે કહ્યું, “જૂના જમાનામાં લોકો કહેતા કે, ‘આબેલ જઈને સલાહ મેળવો’ અને એમ કરવાથી લોકોના પ્રશ્ર્નનું નિરાકરણ થતું. Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેથી તેણે કહ્યું, “જૂના જમાંનામાં લોકો એમ કહેતા કે, ‘મદદ માંટે આબેલ જાઓ અને તે તમને મળશે.’ Viz kapitola |