Online Bible

- Reklamy -




૨ શમુએલ 20:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેથી યોઆબ તેની પાસે આવ્યો અને તે સ્ત્રીએ તેને પૂછ્યું, “શું તું યોઆબ છે?” તેણે જવાબ આપ્યો, “હું તે છું.” ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું, “તારી દાસી એટલે મને સાંભળ.” તેણે જવાબ આપ્યો, “હું સાંભળું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તે તેની પાસે આવ્યો; ત્યારે તે સ્‍ત્રીએ પૂછ્યું, “શું તમે યોઆબ છો?” તેણે ઉત્તર આપ્યો, “હું તે છું.” ત્યારે તેણે તેને કહ્યું, “તમારી દાસીનાં વચનો સાંભળો.” તેણે કહ્યું, “હું સાંભળું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 યોઆબ ગયો એટલે તેણે પૂછયું, “તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો, “હા” તેણે કહ્યું, “સાહેબ, મારું સાંભળો.” યોઆબે જવાબ આપ્યો, “હું સાંભળું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 આથી યોઆબ આગળ આવ્યો અને પેલી સ્ત્રીએ તેને પૂછયું, “તમે યોઆબ છો?” તેણે જવાબ આપ્યો, “હા, હું યોઆબ છું.” એટલે સ્ત્રીએ કહ્યું, “તો કૃપા કરીને માંરી વાત સાંભળો.” યોઆબે કહ્યું, “હું સાંભળું છું.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 20:17

Následuj nás:

Reklamy


Reklamy