Online Bible

- Reklamy -




૨ શમુએલ 20:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 શેબા ઇઝરાયલનાં બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ, બેથ-માકામાં તથા બરિયાઓમાં ફર્યો, તેઓ એકસાથે ભેગા થઈને શેબાને અનુસર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે ઇઝરાયલનાં સર્વ કુળોમાં થઈને આબેલમાં, તથા બેથ-માકામાં તથા સર્વ બિખ્રીઓમાં ફર્યો; અને તેઓ ભેગા થઈને તેની પાછળ ગયા પણ ખરા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 શેબા ઇઝરાયલનાં સર્વ કુળોના પ્રદેશ વટાવીને આબેલ-બેથ- માખાના નગરમાં ગયો, અને બિખ્રીના કુટુંબના સર્વ માણસો તેની પાસે એકઠા થઈને તે નગરમાં ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 શેબા ઇસ્રાએલના બધા કુળો પાસે થઈને રસ્તામાં આવતા આબેલ-બેથ-માંઅખાહ પાસે ગયો અને ત્યાં બિખ્રીઓના કુટુંબના બધા મૅંણસો તેની આસપાસ એકઠા થઈ ગયા અને તેની પાછળ નગરમાં ગયા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 20:14

Následuj nás:

Reklamy


Reklamy