૨ શમુએલ 20:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યોઆબના માણસોમાંના એકે અમાસા પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષનો હોય અને જે દાઉદનો પક્ષનો હોય, તે યોઆબને અનુસરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 યોઆબના જુવાનોમાંથી એકે તેની પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષ કરતો હોય ને જે દાઉદની તરફનો હોય, તે યોઆબની પાછળ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 યોઆબના એક માણસે અમાસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “યોઆબ અને દાવિદના પક્ષનો હોય તે પ્રત્યેક યોઆબ પાછળ જાય.” Viz kapitolaપવિત્ર બાઈબલ11 યોઆબના માંણસોમાંના એકે અમાંસાના શબ પાસે ઊભા રહીને પોકાર કર્યો, “જેઓ યોઆબ અને દાઉદના પક્ષમાં હોય, તેઓ બધા યોઆબ સાથે જાય!” Viz kapitola |