૨ શમુએલ 2:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હવે શાઉલનો સેનાપતિ, નેરનો દિકરો આબ્નેર શાઉલના દિકરા ઈશ-બોશેથને લઈને માહનાઈમમાં જતો રહ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 શાઉલનો સેનાપતિ, નેરનો પુત્ર આબ્નેર શાઉલના પુત્ર ઇશબોશેથને લઈને યર્દન નદીને પેલે પાર માહનાઈમમાં નાસી ગયો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પરંતુ શાઉલનો સરસેનાપતિ નેરનો પુત્ર આબ્નેર તે શાઉલના પુત્ર ઇશબોશેથને માંહનાઈમ લઇ ગયો. Viz kapitola |